સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 29th May 2022

મોડીસાંજે ટંકારાથી લતીપર રોડ પર ઓટાળા નજીક બાઈક અને અને ઇકો વચ્ચે અકસ્માત

અકસ્માતમાં ઇજાગ્રસ્તને ટંકારા હોસ્પિટલે ખસેડાયા

ટંકારા :મોડીસાંજે ટંકારાથી લતીપર હાઇવે પર ઓટાળા નજીક બાઈક અને અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે,

મળતી વિગત મુજબ ટંકારાથી લતીપર હાઇવે પર ઓટાળા નજીક બાઈક નંબર જીજે 10 સી ક્યુ 7332 અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે,ઇજાગ્રસ્તને 108 મારફત ટંકારા હોસ્પિટલે ખસેડાયા છે

(8:47 pm IST)