સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

સુરેન્દ્રનગર ગાંધી હોસ્ટિપલમાં કોરોના પોઝીટીવ મહિલાએ બાળકને જન્મ આપ્યો

વઢવાણઃ સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવારમાં રહેલ કોરોના પોઝીટીવ સગર્ભા મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. બન્નેનું આરોગ્ય તંદુરસ્ત હોવાનું ડો. જયદિપ પટેલ,ડો.વેસીટીયન અને ટીમે જણાવ્યું છે. (તસ્વીર-અહેવાલઃ ફઝલ ચૌહાણ.વઢવાણ)

(1:12 pm IST)