સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

ઘંટલો વિસરાઇ ગયો, તો પણ જીવંત તો છે જ...

જુના જમાનામાં બા કે દાદી- નાની ઘંટલામાં અનાજ દળતા અને એ સ્વાદ જ અનોખો રહેતો, વિટામીન્સ જળવાઇ રહેતા. આજે તો એ યુગની માત્ર કલ્પના જ કરવી રહી. જાણીતા ટીવી જર્નાલીસ્ટ, એન્કર અને સંદેશ ન્યુઝના પ્રોડયુસર દિવ્યા ગઢવીએ તેમના ટવીટર હેન્ડલ ઉપર મુકેલ તેમના માતુશ્રીની યાદગાર તસ્વીર સાભાર..

(11:44 am IST)