News of Friday, 29th May 2020
ગોંડલમાં એકી-બેકી નિયમોનો ભંગ
ગોંડલઃ લોકડાઉન -૪ દરમિયાન એકી-બેકી તારીખે દુકાનો ખોલવાના નિયમો છતાં શહેરમાં હારબધ્ધ દુકાનો ખુલી રહેતી હોય નિયમોનો ભંગ થઇ રહ્યો છે. હારબધ્ધ ખુલી રહેલી દુકાનોની તસ્વીર.
(11:39 am IST)