સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

ગોંડલના આશાપુરા ડેમમાંથી વૃધ્ધની લાશ મળી

 ગોંડલના આશાપુરા ડેમમાંથી આજે સવારે એક વૃધ્ધની લાશ મળી આવતા આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ફાઇટરોએ લાશને ડેમમાંથી બહાર કાઢી હતી. પોલીસે વૃધ્ધની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.  તસ્વીરમાં વૃધ્ધનો મૃતદેહ નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:27 am IST)