સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th May 2018

જળ બન્યું મૃગજળઃભાદર ડેમમાં ઘટતી જળ સપાટી

સોૈરાષ્ટ્ર ના સોૈથી મોટા અને રાજકોટ, ગામડા પીવાનું અને ખેતી માટે પાણી પુરૂ પાડતા ભાદર જળાશયમાં પાણી ની સપાટી તળીયા ઝાટક થવા આવી છે પાણીનો આ જથ્થો વરસાદ થતા સુધી ચાલશે કે કેમ..? તેની ચિંતા છે.. (તસ્વીર-ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:47 am IST)