સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

પોરબંદરમાં આજે ૩૫ ના અગ્નિસંસ્કાર કરાયા

પોરબંદર : આજે ૩૫ મૃતદેહને અગ્નિસંસ્કાર કરાયા હતા. જેમાં ૪ કોરોનાનો સમાવેશ થાય છે સવારે ૬ થી રાત્રીના ૧૦ સુધીના આ આંકડા છે

(11:40 pm IST)