News of Thursday, 29th April 2021
ગોંડલ અમૃત હોસ્પિટલ માં મોકડ્રિલ : ફાયર ફાઈટર ના જવાનો અને પોલીસ ઘટના સ્થળે દોડી ગયા
ગોંડલ : કોરોના મહામારી વચ્ચે આગ લાગે તો તંત્ર દ્વારા દર્દીઓ માટે વ્યવસ્થા યોગ્ય છે કે નહીં ? તેની ચકાસણી માટે ગોંડલ અમૃત હોસ્પિટલ માં મોકડ્રિલ યોજાઇ હતી ફાયર ફાઈટર ના જવાનો અને પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા.(તસવીર અહેવાલ ભાવેશ ભોજાણી ગોંડલ)
(4:41 pm IST)