સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

જામનગરમાં ટીટોડીએ જમીન ઉપર ઇંડા મુકયા

જામનગર : જામનગરમાં ટીટોડીએ જમીન ઉપર ઇંડા મુકયા છે. જામનગરમાં પ્રણામી ટાઉનશીપ વિસ્તારમાં ટીટોડીએ જમીન ઉપર ખુલ્લામાં ત્રણ ઇંડા મુકયા છે. ટીટોડી ઇંડા કઇ જગ્યાએ મુકે છે તેના ઉપર વરસાદનો વરતારો કરવામાં આવે છે. અને ઘણી વખત ટીટોડી બિલ્ડીંગો ઉપર પણ ઇંડા મુકે છે.

(12:58 pm IST)