સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

દાતારબાપુના દર્શને કથિરીયા

જૂનાગઢ કોમી એકતા ના પ્રતિક સમી ઉપલા દાતારની જગ્યા માં ગોવ સેવા આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો વાલભ્ભભાઈ કથીરીયાએ દાતાર બાપુના દર્શન કરી જગ્યા ના મહંત શ્રી ભીમ બાપુના આશીર્વાદ લીધા હતા આ પ્રસંગે દાતારના સેવક પ્રકાશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(12:56 pm IST)