સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 15 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 8 કેસ, માંગરોળ અને વંથલીમાં 2-2 કેસ ,કેશોદ,ભેસાણ,મેંદરડામાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 15 પોઝિટિવ કેસ નોંધાયા  છે, જયારે ચેહલ્લ 24 કલાકમાં વધુ 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે,

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 15 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 8 કેસ, માંગરોળ અને વંથલીમાં 2-2 કેસ ,કેશોદ,ભેસાણ,મેંદરડામાં 1-1 કેસ નોંધાયો  છે

 

(8:24 pm IST)