સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th November 2018

જસદણની ભાદર નદી પ્રત્યે તંત્ર બેજવાબદાર

જસદણની ભાદર નદી એક સમયે ખળખળ વહેતી નદી હતી. પરંતુ તંત્ર અને રાજકારણીના પાયે આજે નદી છીછરી અને દુષિત થઇ ગઇ છે. ત્યારે આ ભારદર નદી પર તંત્રના બાબુઓએ ખાસ ધ્યાન દેવાની જરૂરીયાત છે. તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી (જસદણ)

(12:12 pm IST)