સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th November 2018

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં વધઘટ

રાજકોટ તા.૨૦: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં શિયાળાનો માહોલ ધીમે-ધીમે જામતો જાય છે અને મોડી રાત્રીના તથા વ્‍હેલી સવારના સમયે ઠંડકની વધુ અસર અનુભવાય છે.જેના કારણે લોકોને ગરમ વષાોની સહારો લેવો પડે છે. અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વધુ ઠંડીની અસર અનુભવાય છે.જયારે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની વધુ અસર અનુભવાય છે. અને બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડી જાય છે.

જામનગર

જામનગરઃ શહેરનું તાપમાન

મહત્તમ : ૩૩.પ, લઘુતમઃ ૧૮.૬, ભેજ : ૯૪ ટકા, પવન : ૨.૬ કિ.મી. છે.

કયાં કેટલું તાપમાન

શહેર       લઘુતમ  તાપમાન

અમદાવાદ ૧૪.૯ ડિગ્રી

ડીસા       ૧૮.૧ ડિગ્રી

વડોદરા    ૧૬.૮ ડિગ્રી

સુરત       ૧૯.૮ ડિગ્રી

રાજકોટ    ૧૯.ર ડિગ્રી

જામનગર  ૧૮.૬ ડિગ્રી

ભાવનગર  ૧૯.૦ ડિગ્રી

પોરબંદર   ૧૮.૮ ડિગ્રી

વેરાવળ    ૨૨.૧ ડિગ્રી

નલીયા     ૧૭.૮ ડિગ્રી

સુરેન્‍દ્રનગર ૧૮.૭ ડિગ્રી

અમરેલી     ૧૬.૮ ડિગ્રી

 

(11:33 am IST)