સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd April 2018

જોડિયામાં ડો.આંબેડકર જયંતિની ઉજવણી

જોડીયામાં ડો.બાબાસાહેબ આંબેડકર જયંતીની રેલી નીકળી હતી. આગેવાનો દ્વારા ડો.આંબેડકરની છબીને ફૂલહાર કર્યા હતા તે તસ્વીરો. (તસ્વીર : રમેશ ટાંક, જોડીયા)(૪૫.૨)

(12:21 pm IST)