સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th November 2022

કોટડા પીઠા ચેક પોસ્‍ટ ખાતે વાહનોનું ધનીષ્‍ઠ ચેકીંગ

કોટડા પીઠા (ભરત મહેતા દ્વારા) બાબરા તાલુકાનાં કોટડાપીઠા ખાતે આવેલ ચેક પોસ્‍ટ ખાતે રોડ પર નીકળતા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે. ચુંટણીપંચ, સશષા સીમાદળના જવાનો, પોલીસરક્ષક ગ્રામ રક્ષક દળના જવાનો દ્વારા ચોવીસ કલાક રાઉન્‍ડપ કલોક ફરજ બજાવી રહીયા છે.

(4:18 pm IST)