સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

ગોંડલ જેલમાં નામચીન નિખિલ દોંગાને મદદગારી કરનાર ગોંડલ સબ જેલના જેલર તથા પાંચ જેલના સિપાહીઓને સસ્પેન્ડ : જેલ એડિશનલ ડીજીપી રાવની આકરી કાર્યવાહી

જેલર ડી,કે,પરમાર,સિપાહી અંકિત અગોલા,પિયુષભાઇ મોરી,વિક્રમસિંહ બારડ સંદીપ ચૌધરી,વિપુલભાઈ સોલંકી સસ્પેન્ડ

ગોંડલ જેલમાં નામચીન નિખિલ દોંગાને મદદગારી કરનાર ગોંડલ સબ જેલના જેલર તથા પાંચ જેલના સિપાહીઓને સસ્પેન્ડ  કરાયા છે

જેલ એડિશનલ ડીજીપી કે,એલ,એન રાવે આકરી કાર્યવાહી કરતા જેલર ડી,કે,પરમાર,સિપાહી અંકિત અગોલા,પિયુષભાઇ મોરી,વિક્રમસિંહ બારડ સંદીપ ચૌધરી,વિપુલભાઈ સોલંકીને  સસ્પેન્ડ કર્યા છે

(8:24 pm IST)