સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

ધોરાજીઃ સરકારી વિજ વિતરણનું ખાનગીકરણનો વિરોધ

 ધોરાજીઃ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસીત પ્રદેશો હસ્તકની વિજ વિતરણ કંપનીઓનું ખાનગીકરણનો વીજ સંસ્થાએ દ્વારા વિરોધ કરવામાં આવેલ અને જણાવેલ કે પ્રજાના કરવેરા અને પ્રજાના નાણામાંથી ઉભી થયેલ વિજ વિતરણ કંપનીઓનું ખાનગીકરણથી સરકારના માલકીનાના હકો જતા રહેશે.સંકલના સમીતીના હોદેદારો પી.એમ.સવલીયા, જે.એલ.અમૃતીયા, આર.એમ. રાદડીયા, જે.એ. ગોસાઇ, એસ.કે. કાતરીયા, એસ.એ.ગરાણા, સુરેશભાઇ માવાણી, અને શાહભાઇ સહીતના કર્મચારીઓ વિરોધમાં જોડાયા હતા. તે તસ્વીર.

(9:47 am IST)