News of Monday, 28th September 2020
ભાવનગર જિલ્લામાં કોરોનાના નવા 30 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 4101 થઇ
ભાવનગર શહેરમાં 14 કેસ અને ગ્રામ્યમાં 16 કેસ નોંધાયા
ભાવનગર જિલ્લામાં કોરોનાના નવા 30 પોઝીટીવ કેસ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 4101 થઇ છે આજે નોંધાયેલ 30 પોઝિટિવ કેસમાં શહેર માં 14 કેસ અને ગ્રામ્યમાં 16 કેસ નોંધાયા છે
(7:39 pm IST)