News of Saturday, 28th September 2019
જામકંડોરણામાં ર ઇંચ ધોધમાર વરસાદ
જામકંડોરણાઃ કાલે બપોરના બે વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે સાંજના છ વાગ્યા સુધીમાં પપ મીમી (બે ઇંચ) વરસાદ પડ્યો હતો આ સાથે મોસમનો કુલ વરસાદ ૭૬૦ મીમી થયેલ છે આ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. (તસ્વીર-અહેવાલઃ મનસુખભાઇ બાલધા-જામકંડોરણા)
(11:45 am IST)