News of Friday, 28th September 2018
બાબરા પાલિકાના પ્રમુખપદે કોંગ્રેસના વનરાજભાઇ વાળા
બાબરા : બાબરા નગરપાલિકાના પ્રમુખ તરીકે કોંગ્રેસના વનરાજભાઇ વાળા ઉપપ્રમુખપદે જગદીશભાઇ કારેડીયા બિનહરીફ જાહેર થયા હતા. ભાજપ તમામ સભ્યો ગેરહાજર રહ્યા હતાં.
(3:29 pm IST)