સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 28th June 2022

પ્રભાસપાટણમાં જુગાર રમતા ૧૦ ઝડપાયા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૮: પ્રભાસપાટણ વિસ્‍તારમાં જુગાર રમતા ૧૦ શખ્‍સોને રોકડા રૂા.ર૬૯૬૦સાથે ઝડપી પાડેલ હતા.  પ્રભાસપાટણ ના ચાંદખતાલ વિસ્‍તારમાં જાહેરમાં જુગાર રમતા (૧) હનીફ રફીકભાઈ મંગલ (ર) સોયબ ઉર્ફે રેડીયો કચુભાઈ મંગલ (૩)મુનાફ લાલમહંમદ ખીચલી (૪) અજીમ નુરભાઈ ગાજી (પ) સોયબ સલીમભાઈ મલેક (૬) રાહીલ રફીકભાઈ મલંગ (૭) અખ્‍તર હસનભાઈ ગાજી (૮) એમન કાલુભાઈ મલેક (૯) તાહીર ગનીભાઈ મલંગ (૧૦) તોસીફ રફીકભાઈ મલંગ ને રોકડા રૂા.ર૬૯૬૦ સાથે ઝડપી પાડેલ હતા.

 

(11:39 am IST)