સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th April 2021

પોરબંદર શહેર જિલ્લાના હોમ ક્વોરન્ટાઇન દર્દીઓ માટે મેડીકલ સુવિધાના નામે મીંડું ઑક્સિજન પુરવઠો રેમરીસીવર અને ટીસીલીઝૂમેલ ઇન્જેકસનનો પણ નથી

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ મંત્રી રામદેવ મોઢવાડીયા નો આક્ષેપ અનેક રાજુવાતો છતાં મેડિકલ સુવિધા આઓવ સરકારના આરોગ્ય વિભાગની ડાંડાઇ તાકીદે સુવિધા નહીંતો આંદોલનની ચીમકી

ગુજરાત પ્રદેશ કોંગ્રસના પુર્વે મંત્રીશ્રી રામદેવ મોઢવાડીયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ગઈ કાલે રાજય સરકારની સુચનાથી એગ્બ્યુલન્સને ઓકિસજનનો પરવઠો આપવાની ઓકિસજન સપ્લાયરોને મનાઈ ફરમાવી દીધી હતી જેથી કરીને દર્દીઓ ઓકિસજન વાળા એગ્બ્યલન્સના અભાવે મોતના મૃખમાં ધકેલાય રહયાં છે.આ બાબતે રામદેવ મોઢવાડીયાએ જિલ્લા કલેકટરશ્રીને એમ્બ્યલન્સોને તાત્કાલીક ધોરણે ઓકિસજનનો પુરવઠો ઉપલબ્ધ કરાવવા આક્રમક રજુઆતો કરી અને આંદોલનની ચીમકી આપી હતી. રાજય સરકારે પોરબંદરને અપાતા ઓકિસજનના પુરવઠામાં ૧૦ ટકા કાપ મુક્યો છે.જેને કારણે આજે હોમ-કવોરન્ટાઈન થઈનેસારવાર લઈ રહેલા દરદીઓને અત્યાર સધી ઓકિસજન બાટલામાં ભરી આપતાહતા.તે તમામ દર્દીઓ ઓકિસજનના અભાવે મત્યૂ પામે તેવી સ્થિતીનું સર્જનસરકારે કર્યે છે.ભાવસિંહજી હોસ્પીટલ અને અન્ય ખાનગી દવાખાનામાં ઓકિસજન વાળા બેડ ખાલી ન હોય દર્દીઓએ જાતે ઓકિસજન સીલીન્ડર અને રેગ્યુલેટરની

પોતાના ખર્ચે વ્યવસ્થા કરીને ધરે સારવાર લઈ રહયા હતા.આ તમામ દર્દીઓના ઓકિસજન પુરવઠામાં કાપ મુકીને મોતના મૃખમાં ધકેલવાનું કામ બેરહમીથી રાજય સરકાર કરી રહયા હોવાનું રામદેવ મોઢવાડીયાએ જણાવ્યું હતુંઅને રાજય સરકારને ચેતવણી આપી હતી કે હોમ-કવોરન્ટાઈન દર્દીઓને ઓકિસજનનો જથ્થો તાત્કાલીક ઉપલબ્ધ રાજય સરકાર નહી' કરેતો હોમ-કવોરન્ટાઈન દદીઓ ને લઈને કલેકટર કચેરીને ધેરાવ કરવાની ફરજ પડશે એમ રામદેવ મોઢવાડીયાએ જણાવ્યું હતું. “ કોરોના દર્દીઓની જીંદગી બચાવવા માટે મહત્વના એવા રેમડેસિવિરઈન્જેકશનનો જથ્થો આજે ભાવસિંહજી હોસ્પીટલમાં ખલાસ થઈ ગયો છે.આજેપોરબંદરમાં રાજય સરકારે રેમડેસિવિર ઈન્જેકશનની વ્યવસ્થા ન કરી હોવાને કારણેસેકડો દર્દીઓ મોતના મખમાં ધકેલાઈ રહયા છે.રાજય સરકાર જો તાકીદે આ

ઇન્જેકશનો ઉપલબ્ધ નહી કરાવે તો કેટલાય દર્દીઓ મોતના મુખમા ધકેલાશે એમરામદેવ મોઢવાડીયાએ જણાવ્યું છે. FAVIPIRAVIR & FABIFLUEદવાની પોરબંદરમાં ખુબજ તંગી ઉભી થઈ છે. તે પણ તાત્કાલીક રાજય સરકાર પોરબંદરમાં ઉપલબ્ધ કરાવે તેવી માંગણી રામદેવ મોઢવાડીયાએ કરી છે. ભાવસિંહજી હોસ્પીટલમાં ઓકિસજન વાળા ૨૦૦ બેડમાં બાટલા બદલવા વાળા માત્ર ૨ જ જણ હોય છે.જેને કારણે ધણી વખત દર્દીઓને ઓકિસજન સપ્લાયના પ્રશ્નો ઉભા થાય છે.તેથી બાટલા બદલવા વાળાની સંખ્યા ભાવસિંહજી હોસ્પીટલમાંવધારવાની માંગણી રામદેવ મોઢવાડીયાએ કરી છે. અંતમાં રામદેવ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે ઉપરોકત પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો કોંગ્રસ પક્ષ આંદોલન કરશે એમ જણાવ્યું હતું

(8:52 pm IST)