સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th April 2021

ગોંડલ સૈનિક સોસાયટી ના બે દિવસથી ગુમ યુવાનની હથિયારો ના ઘા મારી રહેંસી નાખેલી હાલતમાં કુવામાંથી લાશ મળી આવતા ચકચાર

ગોંડલ:::ગોંડલ સૈનિક સોસાયટી ના બે દિવસથી ગુમ યુવાનની હથિયારો ના ઘા મારી રહેંસી નાખેલી હાલતમાં કુવામાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

           આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે.(તસવીર ભાવેશ ભોજાણી ગોંડલ)

(7:56 pm IST)