સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th April 2021

રાજકોટ-જામનગર હાઇવે ઉપર પડધરી ટોલનાકા પાસે જોરદાર વરસાદ

અત્યારે સાંજે સાડા પાંચ વાગે રાજકોટથી જામનગરના હાઈવે ઉપર રાજકોટ થી ૨૫ કિલોમીટર દૂર પડધરીના ટોલનાકાની આજુબાજુ જોરદાર વરસાદ પડી રહ્યાનું રાજકોટના યુવા એડવોકેટ શ્રી જયભારત ધામેચાએ અકિલાને જણાવ્યું છે

(5:48 pm IST)