સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th March 2020

મેટોડામાં મજુરોને ભોજન કરાવતી પોલીસ

ખીરસરાઃ કોરોના વાઇરસના લીધે લોકડાઉનમાં વતન જતા શ્રમિકોને પોતાના કામના રહેણાંક સ્થળ ઉપર પાછા જવા સમજાવી ભૂખ્યા બાળકો મહિલાઓ તેમજ પુરૂષોને ફુડ પેકેટનો નાસ્તો કરાવતા મેટોડા જીઆડિસી પોલીસ ચોકીના પી.એસ.આઇ બરબસિયા તેમજ એ.એસ.આઇ હરદિપસિંહ જાડેજા તસ્વીરમાં નજરે પડે છે.

(11:54 am IST)