સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th March 2020

દ્વારકાધીશ મંદિરના ખુણે ખુણાની સફાઇ

 દ્વારકા : કોરોનાના કહેશ સર્વત્ર થઇ રહ્યો છે ત્યારે દ્વારકાધીશ મંદિર પરિસરમાં ખુણે ખુણાની સફાઇ કરીને સેનીટાઇઝર પાલિકાતંત્ર અને દેવસ્થાન સમિતિ દ્વારા કરવામાં આવ્યુ હતુ. (તસ્વીર-અહેવાલ : વિનુભાઇ સામાણી, દ્વારકા)

(11:47 am IST)