સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 28th February 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા : આજે એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જૂનાગઢ સિટીમાં 5 કેસ અને ભેસાણમાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ  એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા  નથી 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 6 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 5 કેસ, અને ભેસાણમાં 1 કેસ નોંધાયો છે

(8:47 pm IST)