News of Sunday, 28th February 2021
જામકંડોરણામાં રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ મતદાન કર્યું
ધોરાજી : લોકશાહી ના મહાપર્વ સમી જીલ્લા તેમજ તાલુકા પંચાયતની ચુંટણીમા જામકંડોરણા ખાતે યુવા મંત્રીશ્રી જયેશ રાદડીયાએ મતદાન કરીને પવિત્ર ફરજ અદા કરી હતી.(તસવીર : કિશોર રાઠોડ ધોરાજી)
(10:55 am IST)