News of Sunday, 28th February 2021
લોધિકા તાલુકાના જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો દ્વારા મતદાન
ખીરસરા::: લોધિકા તાલુકાના પારડી 24 જીલ્લા પંચાયત ના ઉમેદવાર અલ્પાબેન તોગડિયા તેમજ જીલ્લા ના અગ્રણી મુકેશભાઈ તોગડિયા એ માખાવડ પ્રાથમિક શાળા મા કર્યું મતદાન લોધીકા જીલ્લા 19 ના ઉમેદવાર ભીખુભાઈ સાગઠીયા એ તેમજ તાલુકા પંચાયત ખીરસરા સિટના ઉમેદવાર અવનીબેન સોલંકી એ મતદાન કર્યું હતું.(તસવીર અહેવાલ ભીખુપરી ગોસાઈ- ખીરસરા)
(10:47 am IST)