સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 28th February 2021

ગોંડલ તાલુકા પંચાયત માં બે કલાકના ૬.૫૦ ટકા અને જિલ્લા પંચાયતમાં 6.43 મતદાન

ગોંડલ:: તાલુકા પંચાયત માં સાત વાગ્યાથી નવ વાગ્યા સુધીમાં ૬.૫૦ ટકા મતદાન થયું જિલ્લા પંચાયતમાં 6.43 મતદાન થયું હતું.

(10:40 am IST)