સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th January 2022

મોરબીના સિમ્પોલો સિરામિકમાં ધ્વજવંદન કરી ગણતંત્ર દિન ઉજવાયો.

મોરબી : મોરબીમાં આવેલ સિમ્પોલો સિરામિક કંપની ખાતે ગણતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
મોરબી સ્થિત સિમ્પોલો સિરામિકમાં કર્મચારીઓ તથા ઓનર દરેકે પરિવાર સાથે મળીને દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રધ્વજને સલામી આપીને ઉજવણી કરવામાં આવી હતી. આમ, સિમ્પોલો કંપની દેશભક્તિના રંગે રંગાઈ ગઈ હતી.

(11:33 am IST)