સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th October 2020

જય અંબે...

ગઇકાલે દશેરા પુરા થતા અને રવિવાર હોવાથી મહીલાઓએ ગોંડલમાં પંચનાથ પાસે આવેલ ગોંડલી નદીમાં ગરબો પધરાવીયો જે નજરે પડે છે. (તસ્વીર-ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:04 pm IST)