News of Sunday, 27th September 2020
જામનગર જિલ્લામાં કોરોના પોઝિટિવના 91 કેસ નોંધાયા
શહેરમાં 73 અને ગ્રામ્ય વિસ્તારમાં 18 કેસ : શહેરના 53 અને ગ્રામ્ય વિસ્તારમાંથી 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લામાં કોરોના પોઝિટિવના 91 કેસ નોંધાયા છે જેમાં શહેરમાં 73 અને ગ્રામ્ય વિસ્તારમાં 18 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં : શહેરના 53 અને ગ્રામ્ય વિસ્તારમાંથી 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે
(6:00 pm IST)