સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th July 2021

પોરબંદરમાં મહેન્દ્રભાઇ જુંગીનું બહુમાન

 

પોરબંદરઃ માચ્છીમાર બોટ એસોસીએશન ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ માચ્છીમાર  સેલના કન્વીનર તરીકે મહેન્દ્રભાઇ કરસનભાઇ જુંગીની નિમણુંક થતા માચ્છીમાર બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઇ પાંજરી દ્વારા  ફુલહારથી સન્માનીત કરવામાં આવેલ. સાથે સાગર રત્ન વિકાસ સંંઘના પ્રમુખ અશોકભાઇ દેવશીભાઇ ગોહેલનું પુષ્પગુચ્છ આપી અભિવાદન કરવામાં આવેલ અને બોટ એસો.પ્રમુખ શ્રી તેમજ કમીટી મેમ્બર્સ દ્વારા શ્રી મહેેન્દ્રભાઇ જુંગીને આપવામાં આવેલ તે તસ્વીર.

(11:54 am IST)