સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

કુતિયાણા-રાણાવાવ વિસ્તારના વિકાસકામો માટે ધારાસભ્ય કાંધલ જાડેજાએ લખ્યો ડે.સીએમને પત્ર

સિંચાઈના નદીના સ્ટ્કચર, એપ્રોચ તથા પુલો બનાવવા રજૂઆત

રાણાવાવ કુતિયાણા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ કુતિયાણા મહીરા બગસરા રોડ મોડદર કવલકા ધરસન રોડ ચિકાસા ગરેજ, મયારી રોડ ,મોચા કડછ બગસરા રોડ વગેરે ગામડાના સિંચાઈ ને લગતા નદી તથા ખાડી ઉપરના સ્ટ્રકચર તથા તેના બે સાઈડના એપ્રોચ જે ખુબ જ જર્જરીત હોય આ બાબતે નવીનીકરણ કરવા માટે રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી છે

  ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ લખેલ રજૂઆત પત્રમાં જણાવેલ છે કે મારા મત વિસ્તાર કુતિયાણા રાણાવાવના સિંચાઈ ને લગતા નદી તથા ખાડી ઉપરના સ્ટ્રકચર તથા તેના એપ્રોચ જર્જરિત હોય તેમાં કુતિયાણા મહિયારી - બગસરા રોડ કિ.મી.૦/૦૦ થી ૩૦/૮૦ ચેઇનેજ.૧૮/૧૦૦ (પુલની લંબાઈ ૨૫ મીટર તથા ૧૫ મીટર એપ્રોચ કામગીરી), કુતિયાણા મહિયારી બગસરા રોડ. કિ.મી.૦/૦૦ થી ૩૦/૮૦ ચેઇનેજ.૩૦/૧૦૦ (પુલની લંબાઈ ૩૦/૧૦૦ મીટર તથા ૧૫ મીટર એપ્રોચ કામગીરી), નથી તથા કુતિયાણા મહિયારી બગસરા રોડ   કિ.મી.૦/૦૦ થી ૩૦/૮૦ ચેઇનેજ.૨૫/૯૫૦ (પુલની લંબાઈ ૧૫ મીટર તથા ૧૦ મીટર એપ્રોચ કામગીરી), મોળદર કવલકા, ધરસન રોડ કિ.મી.૦/૦૦ થી ૦૮/૬૨ ચેઇનેજ.૪/૫૦૦ (પુલની લંબાઈ ૧૫ મીટર તથા ૧૦મીટર એપ્રોચ કામગીરી),*કુતિયાણા- રાણાવાવ વિધાનસભા મતવિસ્તાર ના સિંચાઈના  નદીના સ્ટ્કચર, એપ્રોચ તથા પુલો બનાવવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ નાયબ મુખ્યમંત્રી પત્ર દ્વારા કરી રજુઆત કરેલ છે

રાણાવાવ કુતિયાણા વિધાનસભા મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજાએતેમના મત વિસ્તારમાં આવતા કુતિયાણા મહીરા બગસરા રોડ મોડદર કવલકા ધરસન રોડ ચિકાસા ગરેજ, મયારી રોડ ,મોચા કડછ બગસરા રોડ વગેરે ગામડાના સિંચાઈ ને લગતા નદી તથા ખાડી ઉપર ના સ્ટ્રકચર તથા તેના બે સાઈડ ના એપ્રોચ જે ખુબ જ જર્જરીત હોય આ બાબતે નવીનીકરણ કરવા માટે રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી છે

ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ લખેલ રજૂઆત પત્રમાં જણાવેલ છે કે મારા મત વિસ્તાર કુતિયાણા રાણાવાવ ના સિંચાઈ ને લગતા નદી તથા ખાડી ઉપર ના સ્ટ્રકચર તથા તેના એપ્રોચ જર્જરિત હોય તેમાં કુતિયાણા મહિયારી - બગસરા રોડ કિ.મી.૦/૦૦ થી ૩૦/૮૦ ચેઇનેજ.૧૮/૧૦૦ (પુલની લંબાઈ ૨૫ મીટર તથા ૧૫ મીટર એપ્રોચ કામગીરી), કુતિયાણા મહિયારી બગસરા રોડ. કિ.મી.૦/૦૦ થી ૩૦/૮૦ ચેઇનેજ.૩૦/૧૦૦ (પુલની લંબાઈ ૩૦/૧૦૦ મીટર તથા ૧૫ મીટર એપ્રોચ કામગીરી), નથી તથા કુતિયાણા મહિયારી બગસરા રોડ   કિ.મી.૦/૦૦ થી ૩૦/૮૦ ચેઇનેજ.૨૫/૯૫૦ (પુલની લંબાઈ ૧૫ મીટર તથા ૧૦ મીટર એપ્રોચ કામગીરી), મોળદર કવલકા, ધરસન રોડ કિ.મી.૦/૦૦ થી ૦૮/૬૨ ચેઇનેજ.૬/૩૦૦ (પુલની લંબાઈ ૧૫ મીટર તથા ૧૦મીટર એપ્રોચ કામગીરી),*કુતિયાણા- રાણાવાવ વિધાનસભા મતવિસ્તાર ના સિંચાઈના  નદીના સ્ટ્કચર, એપ્રોચ તથા પુલો બનાવવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ નાયબ મુખ્યમંત્રી પત્ર દ્વારા રજુઆત કરી છે

રાણાવાવ કુતિયાણા વિધાનસભા મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજાએતેમના મત વિસ્તારમાં આવતા કુતિયાણા મહીરા બગસરા રોડ મોડદર કવલકા ધરસન રોડ ચિકાસા ગરેજ, મયારી રોડ ,મોચા કડછ બગસરા રોડ વગેરે ગામડાના સિંચાઈ ને લગતા નદી તથા ખાડી ઉપર ના સ્ટ્રકચર તથા તેના બે સાઈડ ના એપ્રોચ જે ખુબ જ જર્જરીત હોય આ બાબતે નવીનીકરણ કરવા માટે રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી છે

ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ લખેલ રજૂઆત પત્રમાં જણાવેલ છે કે મારા મત વિસ્તાર કુતિયાણા રાણાવાવ ના સિંચાઈ ને લગતા નદી તથા ખાડી ઉપર ના સ્ટ્રકચર તથા તેના એપ્રોચ જર્જરિત હોય તેમાં કુતિયાણા મહિયારી - બગસરા રોડ કિ.મી.૦/૦૦ થી ૩૦/૮૦ ચેઇનેજ.૧૮/૧૦૦ (પુલની લંબાઈ ૨૫ મીટર તથા ૧૫ મીટર એપ્રોચ કામગીરી), કુતિયાણા મહિયારી બગસરા રોડ. કિ.મી.૦/૦૦ થી ૩૦/૮૦ ચેઇનેજ.૩૦/૧૦૦ (પુલની લંબાઈ ૩૦/૧૦૦ મીટર તથા ૧૫ મીટર એપ્રોચ કામગીરી), નથી તથા કુતિયાણા મહિયારી બગસરા રોડ   કિ.મી.૦/૦૦ થી ૩૦/૮૦ ચેઇનેજ.૨૫/૯૫૦ (પુલની લંબાઈ ૧૫ મીટર તથા ૧૦ મીટર એપ્રોચ કામગીરી), મોળદર કવલકા, ધરસન રોડ કિ.મી.૦/૦૦ થી ૦૮/૬૨ ચેઇનેજ.૪/૫૦૦ (પુલની લંબાઈ ૧૫ મીટર તથા ૧૦મીટર એપ્રોચ કામગીરી), મોળદર કવલકા, ધરસન રોડ કિ.મી.૦/૦૦ થી ૦૮/૬૨ ચેઇનેજ.૪/૫૦૦ (પુલની લંબાઈ ૧૨ મીટર તથા ૧૦મીટર એપ્રોચ કામગીરી), ચિકાસા ઘરે જ મૈયારી બાટવા  રોડ કિ.મી.૦/૦૦ થી ૩૨/૫૦ ચેઇનેજ.૧૨/૫૦૦ (પુલની લંબાઈ ૦૫ મીટર તથા ૧૦મીટર એપ્રોચ કામગીરી),તથા મોચા બગસરા રોડ કિ.મી.૦/૦૦ થી ૦૯/૨૦ ચેઇનેજ.૮/૯૦૦ (પુલની લંબાઈ ૧૫ મીટર તથા ૧૫મીટર એપ્રોચ કામગીરી), આમ જુદા જુદા નદી તથા ખાડી ઉપર ના સ્ટ્રકચર તથા તેના બે શાયરીના એપ્રોચ રસ્તા જે ખૂબ જ જર્જરીત હોય તેમજ આ રસ્તા ઉપર ટ્રાફિક પણ બહોળા પ્રમાણમાં રહેતો હોવાથી કોઈપણ આકસ્મિક ઘટના બને તે પહેલા નવા બનાવવાની મંજૂરી અપાવવા ખાસ ભલામણ કરી છે

(10:54 pm IST)