સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

જેતપુર શહેરની મંડલ સંરચનાના હોદ્દેદારો જાહેર કરતું રાજકોટ જિલ્લા ભાજપ

 રાજકોટ : જીલ્લા ભાજપા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, જીલ્લા અધ્યક્ષ ડિ.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા,  જયંતીભાઈ ઢોલ,  ડો.ભરતભાઈ બોઘરા સાથે જેતપુર શહેરના પ્રમુખ રમેશભાઈ જોગી, મહામંત્રીઓ વિપુલભાઈ સંચાણીયા,  બાબુભાઈ ખાચરીયા પરામર્શ કર્યા બાદ જેતપુર શહેરની રચના જાહેર કરીને જેતપુર શહેરના હોદેદારોની વરણી કરવામાં આવી.

ઉપરોકત નવનિયુકત હોદેદારોને કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, જીલ્લા સંરચના અધિકારી માધાભાઈ બોરીચા, જીલ્લા સહ-સંરચના અધિકારી પ્રવીણભાઈ માંકડિયા,  ભાનુબેન બાબરિયા તરફથી તેઓને ખુબ ખુબ અભિનંદન પાઠવી જણાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબુત બનાવી સરકારના કરેલા વિકાસકાર્યોને લોકો સુધી પહોચાડીએ તેવી અપેક્ષા સહ શુભેચ્છા પાઠવી હતી. તેમ અરૂણ નિર્મળની યાદીમાં જણાવ્યું છે.

          નામ

જવાબદારી

  સંપર્ક નંબર

રમેશભાઈ જોગી

પ્રમુખ

૯૪૨૭૨૩૭૫૩૨

વિપુલભાઈ સંચાણીયા

મહામંત્રી

૯૮૭૯૨૨૯૯૮૮

બાબુભાઈ ખાચરીયા

મહામંત્રી

૯૪૨૭૭૨૩૮૮૩

બિંદીયાબેન મકવાણા

ઉપપ્રમુખ

૯૫૮૬૬૮૩૦૯૫

પ્રજ્ઞાબેન કામદાર

,,

૯૪૨૬૩૧૭૯૨૦

મેહુલભાઈ વોરા

,,

૯૯૦૯૫૬૬૯૫૦

પ્રદ્યુમનભાઈ પટેલ

,,

૮૩૨૦૦૭૫૬૪૩

મનોજભાઈ અજાણા

,,

૯૯૭૮૦૫૧૯૯૯

અમિતભાઈ ભીમાણી

,,

૯૯૦૯૯૪૬૧૦૬

જેસુખભાઈ પાદરીયા

મંત્રી

૯૯૯૮૯૯૪૦૭૦

મંજુલાબેન આશરા

,,

૯૦૯૯૬૧૬૭૧૩

રમાબેન નિમાવત

,,

૬૩૫૩૭૯૯૮૨૨

લખમણભાઈ ખટવાણી

,,

૯૩૭૬૦૮૨૭૧૨

રમેશભાઈ સિંગલ

,,

૯૪૨૬૭૮૧૭૫૬

કપિલભાઈ બોસમીયા

,,

૮૨૦૦૮૮૧૦૩૨

અસ્વીનભાઈ મોઢા

કોષાધ્યક્ષ

૯૮૭૯૨૪૦૭૧૦

(1:12 pm IST)