સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

ભાયાવદર શહેરની મંડલ સંરચનાના હોદ્દેદારો જાહેર કરતું રાજકોટ જિલ્લા ભાજપ

 રાજકોટ : જીલ્લા ભાજપા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, જીલ્લા અધ્યક્ષ ડિ.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ,  ડો.ભરતભાઈ બોઘરા સાથે ભાયાવદર શહેરના પ્રમુખ અતુલભાઈ વાછાણી, મહામંત્રીઓ સરજુભાઈ માંકડિયા,  દીપકભાઈ મેરાણી પરામર્શ કર્યા બાદ ભાયાવદર શહેરની રચના જાહેર કરીને ભાયાવદર શહેરના હોદેદારોની વરણી કરવામાં આવી.

ઉપરોકત નવનિયુકત હોદેદારોને કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, જીલ્લા સંરચના અધિકારી માધાભાઈ બોરીચા, જીલ્લા સહ-સંરચના અધિકારી પ્રવીણભાઈ માંકડિયા,  ભાનુબેન બાબરિયા તરફથી તેઓને ખુબ ખુબ અભિનંદન પાઠવી જણાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબુત બનાવી સરકારના કરેલા વિકાસકાર્યોને લોકો સુધી પહોચાડીએ તેવી અપેક્ષા સહ શુભેચ્છા પાઠવી હતી. તેમ અરૂણ નિર્મળની યાદીમાં જણાવ્યું છે.

          નામ

જવાબદારી

  સંપર્ક નંબર

અતુલભાઈ વાછાણી

પ્રમુખ

૯૪૨૬૭૮૧૯૮૭

સરજુભાઈ માંકડિયા

મહામંત્રી

૭૮૭૮૧૦૪૧૦૪

દિપકભાઈ મેરાણી

મહામંત્રી

૯૫૧૦૦૩૩૪૧૧

હસમુખભાઈ માંકડિયા

ઉપપ્રમુખ

 

નીતિનભાઈ સિણોજીયા

,,

 

શાંતિલાલ ભોજાણી

,,

 

ગીરીશભાઈ રામાણી

,,

 

ગીતાબેન બરોચીયા

,,

 

હિનાબા ચુડાસમા

,,

 

ઇલાબેન રામાણી

મંત્રી

 

ભાવીશાબેન ફળદુ

,,

 

અળશીભાઈ

,,

 

બાવનજીભાઈ ખાંભલા

,,

 

બીપીનભાઈ ફળદુ

,,

 

વિપુલભાઈ વિરોજા

,,

 

રમણીકભાઈ માકડિયા

કોષાધ્યક્ષ

 

(1:11 pm IST)