સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

ગોંડલમાં અકસ્માત

 ગોંડલઃ ગોંડલમાં ગુંદાળા રોડ પર ડેકોરા સિટી પાસે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલક સાથે મહિલા સહિત ૨ને ગંભીર ઇજા થતાં ઇજાગ્રસ્તોને ગોંડલ હોસ્પિટલમાં ખસેડાયા છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી)

(11:43 am IST)