સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

ભાવનગર : BAPS મંદિર દર્શનાર્થીઓ માટે બંધ

 ભાવનગર શહેરમાં વધતા જતા કોરોના કેસને પગલે શહેરનું BAPS મંદિર ( અક્ષરવાડી) ભકતો/ દર્શનાર્થીઓ માટે બંધ , મંદિરનો નિત્યક્રમ ચાલુ રહેશે. ભકતોએ બહારથી સંધ્યાઆરતીનો લાભ લીધો .(મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

(11:41 am IST)