સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

ઉપલેટામાં વધુ ત્રણ કોરોના પોઝીટીવ કેસઃ શહેર અને ગ્રામ્યમાં કુલ કેસની સંખ્યા ૬૦

ઉપલેટા, તા.૨૭: વધુ ત્રણ કોરોના પોઝિટિવ નોંધાયાઙ્ગ છે જેમાં ૪૦ વર્ષીય મહિલા નિતુબેન અશોકભાઈ, ૪૨ વર્ષીય હિતેષભાઈ વઘાસીયા અને હાજી અસરફ જુમાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

ઉપલેટા શહેર અને ગ્રામ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬૦ઙ્ગ થઇ છે  કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઉત્ત્।રોત્ત્।ર વધારો થતાં તંત્ર તુરંત હરકતમાં આવ્યું છે અને  કોરોના સંક્રમિત વિસ્તારને સેનેટાઈઝર કરવાની તજવીજ હાથ ધરાઈછે.(

(11:36 am IST)