સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

ચુડા ગામે જુગાર રમતા ૧૧ ઝડપાયા

વઢવાણ તા. ૨૭ : પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા અલગ અલગ ટીમો બનાવી પરિણામલક્ષી કાર્યવાહી કરવા અંગે શ્રી ડી.એમ. ઢોલને સુચના આપેલ. જે અન્વયે પો.સબ ઇન્સ. વી.આર.જાડેજા જિલ્લા એલ.સી બી ટિમ દ્વારા બાતમી ના આધારે કે રણજિતસિંહ ગગજીભા કઠિયા ઉંમર વર્ષઙ્ગ ૫૦ ધંધો ખેતી રહે.ચુડા ચત્રભુજના મંદિર પાસે કાઠીયા વોરી (૨) પ્રતાપસિંહ જીલુભા મસાણી ઉવ.૨૭ ધંધો.ખેતી રહે. ચુડા ભુતનાથ ચોક કારડીયા રાજપૂત સમાજની વાડી પાસે તા. ચુડા (૩) જયદીપસિંહ મહિપતસિડુ મસાણી ઉવ.૨૨ ધંધો અભ્યાસ રહે. ચુડા ભુતનાથ ચોક કારડીયા રાજપૂત સમાજની વાડી પાસે તા. ચુડા (૪) દિપકભાઇ જગદીશભાઇ, આદેશરા ઉવ ૩૯ ધંધો મજુરી રહે.ચુડા કંદોઇ ફરી, ટાવર ચોક (૫) નીખીલભાઇ હેમુભાઇ ગોસાઇ ઉવ ૩૭ ધંધો મજુરી રહે. ચુડા ચોકડી બસ સ્ટેન્ડ પાછળ, તળાવની પાળ પાસે, ચુડા (૬) હર્ષદભાઈ બચુભાઇ ચાવડા ઉવ ૩૧ ધંધો ખેતી રહેડા વચલી પડી, મજીદ ચોક વાળા ખોચોમાં તા.ચુડા (૭) દેવેન્દ્રભાઇ સુરેશભાઈ પરમાર ઉવ.૨૪ ધંધો.વાણંદ કામ રહે.ચુડા મસાણી શેરી, ભુતનાથ ચોક (૮) પરબતસિંહ ઉદેસંગભાઇ પરમાર ઉવ.૨૮ ધંધો ખેતી રહે. ચુડા પીપળીયા રોરી, (૯) નરેન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર ઉવ ૩૫ ધંધો ખેતી ૨.ચુડા પીપળીયા ચોક,(૧૦) નિલેફાકુમાર રમેશભાઇ ગોહિલ ઉવ.૨૮ ધંધો.વેપાર રહે. ચુડા મસાણી શેરી, ભુતનાથ ચોક (૧૧) રાકેશકુમાર અશ્વિનભાઇ દેગી ઉવ.૩૨ ધંધો વેપાર રહેચુડા મેઇન બજાર તા.ચુડા વાળાઓને આરોપી નંબર-૧ ના રહેણાંક મકાને ભેગાં મળી જુગાર રમી રમતા રોકડા રૂ.૮૯,૮૦૦ તથા મોબાઇકલ નંગ-૨ કી.રૂ. ૧૦,૫૦૦ તથા મો.સા.-૩ કી.રૂ.૭૦,૦૦૦ તથા લાઇટ બિલ-૧ કિ.રૂ.૦૦ તથા ગંજીપાના નંગ-પર કિ.રૂ.૦૦ મળી કુલ રૂ.૧,૬૯,૯૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે,

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના એએસઆઇ. વાજ સુરભા લાભુભા તથા નરેન્દ્રસિંહ દીલાવરસિંહ તથા રૂતુરાજસિંહ નારસંગ ભા તથા પો.હેડ.કોન્સ. જુવાનસિંખ્ત મનુભા તથા નિકુલ સિંફ ભુપતસિંહ તથા હિતેષભાઇ જેસીંગભાઇ તથા અમરકુમાર કનુભા તથા પો. કોન્સ.અજયસિંહ વિજયસિંહ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા સંજયસિંહ ધનયામસિંહ તથા કલ્પેશ ભાઇ જેરામ ભાઇ તથા નિર્મળસિંહ મંગળસિંહ તથા જયેન્દ્રસિંહ જેઠુભા તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા અશ્વિનભાઈ કારણભાઇ રીતની ટીમ દ્વારા સચોટ બાતમી આધારે રેઇડ કરી જુગારધારા હેઠળનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે.

(11:28 am IST)