સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

જામનગર શહેરમાં વધુ 15 પોઝિટિવ કોરોનાના કેસ જાહેર કરતું તંત્ર

દિગ્વિજય પ્લોટ, રંગમતી પાર્ક, રણજીતનગર, પટેલ કોલોની, પંચેશ્વર અને મેડિકલ કેમ્પ સહિતના વિસ્તારોમા કોરોના કેસ

જામનગર શહેરમાં વધુ 15 પોઝિટિવ કોરોના કેસ તંત્ર દ્વારા જાહેર કરાયા છે જેમાં  દિગ્વિજય પ્લોટ,રંગમતી પાર્ક,રણજીતનગર,પટેલ કોલોની ,પંચેશ્વર અને મેડિકલ કેમ્પ સહિતના વિસ્તારોમા કોરોના કેસ નોંધાયા છે

(11:09 am IST)