સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

જામકડોરણાના દડવી ગામે અજાણ્યા પૂરૂષનો મૃતદેહ મળ્યો : પોલીસ ઘટના સ્થળે પોહોચી

જામકડોરણાના દડવી ગામે અજાણ્યા પૂરૂષનો મૂતદેહ મળતાં પોલીસ ધટના સ્થળે પહોંચી આગળની કાયવાહી હાથ ધરાઈ છે

આ અંગે જામકડોરણા પોલીસ મથકે થી જાણવા મળેલ માહીતી મૂજબ જામકડોરણાના દડવી ગામની સીમ વિસ્તારમાં અજાણ્યા પૂરૂષનો મૂતદેહ પડ્યો હોવાની પોલીસને જાણ થતા જામકંડોરણા પોલીસ સ્ટાફ ધટના સથળે પહોંચીને મૂતકની તપાસ હાથ ધરીને આગળની કાયવાહી હાથ ધરાઈ છે

(9:18 pm IST)