News of Wednesday, 27th May 2020
કચ્છમાં કોરોનાના ૨ કેસ : માંડવી અને મુન્દ્રાના બે વ્યક્તિને કોરોના
ભુજ : આજે કચ્છમાં કોરોનાના ૨ પોઝિટિવ કેસ નોંધાયા છે
માંડવીના મદનપુરા (કોડાય)ના ૪૭ વર્ષીય પુરુષ ને મુન્દ્રાના ડેપા ગામના ૨૭ વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.તેમ
ડીડીઓ પ્રભવ જોશીની યાદીમાં જણાવાયું છે
ટ્રાવેલ હિસ્ટ્રી અને અન્ય સેમ્પલો વિશે વિગતો મેળવાઈ રહી છે.
(6:15 pm IST)