સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 27th March 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 8 કેસ અને ભેસાણમાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 9 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 8 કેસ અને ભેસાણમાં 1 કેસ નોંધાયો છે

 

(9:09 am IST)