સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th January 2022

ખંભાળીયા - જામનગર રોડ પર આવેલી કોક કંપનીના ત્રણ કર્મચારીઓ પર હુમલો : પોલીસ કાફલો પહોંચ્યો

એક જામનગર અને અન્ય બે ઇજાગ્રસ્તોને ખંભાળીયા ખસેડાયા : પીઆઇ સહિતના પોલીસ સ્ટાફ પહોંચ્યો : કોન્ટ્રાકટ બાબતે હુમલો થયાનું અનુમાન

ખંભાળીયા -જામનગર રોડ પર આવેલી કોક કંપનીના ત્રણ કર્મચારીઓ પર હુમલો થયો છે, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો  છે હુમલામાં ત્રણ લોકોને ઇજા થઇ છે જેમાં એક જામનગર અને અન્ય બે ઇજાગ્રસ્તોને ખંભાળીયા ખસેડાયા છે હાલમાં  પીઆઇ સહિતના પોલીસ સ્ટાફ પહોંચ્યો છે

(10:37 pm IST)