સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th January 2022

એડી. કલેકટરને નવી ગાડી બાદ રાજકોટ જીલ્લાના ૮ મામલતદારોને સૂમો-બોલેરો જેવી નવી ગાડી ફાળવાઇ..

રાજય સરકાર દ્વારા મહેસુલના અધીકારીઓને હાલ નવી ગાડીઓ ફાળવાઇ રહી છે : તાજેતરમાં એડી. કલેકટરને નવી ડીઝાઇર ગાડી ફાળવાઇ છે.. હવે લોધીકા-પૂર્વ વિભાગ-કોટડાસાંગાણી-જસદણ-વિછીંયા- ગોંડલ મામલતદારને પણ ૮ નવી સુમો-બોલેરો ગાડી ફાળવાતા દરેક મામલતદારોએ કબજો સંભાળી લીધો છે

 

(2:39 pm IST)