સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th January 2022

જુનાગઢ શહિદ વિજય મોજીદરાને શૌર્યચન્દ્રક એનાયત થતા પરિવારને મળતા ગિરીશભાઇ કોટેચા

જુનાગઢઃ વિરશહિદ વિજયભાઇ મોજીદરાને મરણોતર સન્માન શૌર્યચન્દ્ર એનાયત થતા જુનાગઢના પુર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચાએ મોજીદરા પરિવારના નિવાસ સ્થાને જઇ શહિદ વિજયભાઇને યાદ કરી શ્રદ્ધાંજલી આપી હતી ઉપરોકત તસ્વીરમાં મોજીદરા પરિવાર સાથે ગીરીશભાઇ કોટેચા નજરે પડે છે.(અહેવાલ વિનુ જોશી, તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:07 pm IST)