સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

બાબરા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની લાંબી લાઈનો લાગી : કપાસની પુષ્કળ આવક

બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની લાંબી લાઈનો લાગી છે, સારા ભાવ મળતા ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં કપાસને મોટા પ્રમાણમાં યાર્ડમાં ઠાલવ્યો હતો

(12:52 am IST)