News of Wednesday, 27th January 2021
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સિટીમાં 3 કેસ, કેશોદ , ભેસાણ,મેંદરડા, માંગરોળ અને વંથલીમાં 1-1 કેસ નોંધાયો
જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે
જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 8 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 3 કેસ, કેશોદ , ભેસાણ,મેંદરડા, માંગરોળ અને વંથલીમાં 1-1 કેસ નોંધાયો છે
(10:55 pm IST)